https://www.instagram.com/reel/DaNm2-KB00S/?igsh=YjBnb3JmMmZtbDdw
Published
https://www.instagram.com/reel/DaNm2-KB00S/?igsh=YjBnb3JmMmZtbDdw
Addiction series part 1
વ્યસન ની શરૂઆત કેવી રીતે થાય છે? "કોઈ પણ વ્યક્તિ સવારે ઉઠીને નક્કી નથી કરતો કે 'આજથી હું વ્યસની બનીશ.' વ્યસનની શરૂઆત ખૂબ સામાન્ય રીતે થાય છે... 👉 "બસ Weekend પર..." 👉 "બસ મિત્રો સાથે..." 👉 "બસ Stress ઓછો કરવા..." પણ ધીમે ધીમે આપણું Brain એ વસ્તુને Repeat કરવાનું શીખી જાય છે. આ છે મારી Addiction Series - Part 1, જેમાં હું સરળ ભાષામાં સમજાવીશ કે વ્યસન કેવી રીતે શરૂ થાય છે, કેમ વધે છે અને એમાંથી બહાર કેવી રીતે આવી શકાય. 🎥 આ Video ની લિંક પર ક્લિક કરો અને ઈન્સ્ટાગ્રામ પર અંત સુધી જુઓ અને જણાવો..